જન્મકુંડળીના બાર ભાવોને, વિભાજિત કરી એનાં નીચે મુજબ નામ આપ્યાં છે.
કેન્દ્ર :- પ્રથમ, ચતુર્થ, સપ્તમ અને દશમ ભાવને કેન્દ્ર કહે છે.
પણફર :- દ્વિતીય, પંચમ, અષ્ટમ અને એકાદશ ભાવને પણફર કહે છે.
આપોકિલમ :- તૄતિય, ષષ્ઠ, નવમ અને દ્વાદશ ભાવને આપોકિલમ કહે છે.
ત્રિકોણ :- પંચમ અને નવમ ભાવને ત્રિકોણ કહે છે.
મારક :- દ્વિતીય અને સપ્તમ ભાવને મારક કહે છે.
પ્રતિસાદ આપો