આકાશમંડળ અથવા ભચક્રના ૩૬૦ અંશ અથવા ૧૦૮ ભાગ કરવામાં આવ્યા છે. એને બાર રાશિમાં વિભાજિત કરવામાં આવ્યું છે. પ્રત્યેક રશિના ત્રીસ અંશ અથવા નવ ભાગ થાય છે.

 

રાશિના નામ :

dમેષ, વૃષભ , મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ મીન.